18) ARRAY નો ઉપયોગ કઈ રીતે કરીશું તે જાણો .....

સૌ થી  પહેલ અરેય  એટલે શું તે જાણીશું

ARRAY એક પ્રકાર નો ડેટા-ટાઈપ છે. જેમાં એકજ ટાઈપ નો પ્રાથમિક ડેટા ક્રમ માં ગોઠવી અને વાપરી શકાય છે.

દા. ત. ::: ધારો કે આપણે ITI ના તાલીમાર્થીઓ ના  રિઝલ્ટ (ટકા ) સ્ટોર  કરવું  છે. અને આવા 72 તાલીમાર્થીઓ છે. તો એક વરીએબલ માં તો તે સ્ટોર કરી શકાશે નહિ તો આપડી પાસે એક એક રસ્તો છે ARRAY .

ARRAY એક એવો વેરીએબલ છે. જેમાં ડેટા ઈન્ડેક્સ થી એકસેસ કરી શકાય છે. એક અરેય છે A[10] એટલે કે તેમાં   A[0]   થી    A[9] એક કુલ  દસ વેરીએબલ  છે.    
Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *