ITI TALAJA

Industrial Training Institute Talaja is a government technical institute that trains the admitted trainees in skills like Electrician, Mechanic Diesel Engine, Computer Operator and Programming assistant, Fitter and Welder. This Blog is an initiative to provide learning materials through e-learning.

Bharat Skills

ITI Students And Trainers Learning Portal Bharat Skills, a Central Repository for skills which provide NSQF curriculum, course material, videos, question banks and mock test etc.

Nimi Online Virtual Classroom

To improve the learning experience of trainees, virtual online classrooms have been introduced by DGT using Rock Star trainers, who will be presenting the topics of their speciality in native languages.

e-Skill India

NSDC presents the e-Skill India, e-learning aggregator platform.The aggregator consolidates B2C e-learning portals operating over the internet in the skilling ecosystem.

NIMI Online Testing

National Instructional Media Institute have launched a portal that allows ITI Trainees to practice MCQ test online

Showing posts with label Fitter. Show all posts
Showing posts with label Fitter. Show all posts

ITI 1st year Employbility skill sample paper

તાલીમાર્થી મિત્રો,
એમ્પ્લોયેબીલીટી સ્કીલ વિષયના એક પેપરનું પેપર સોલ્યુશન આ સાથે સામેલ છે ,જેના આધારે દરેક તાલીમાર્થી મિત્રોને ખ્યાલ આવશે કે કઈ રીતના પ્રશ્નો પેપરમાં પુછાય છે . તો દરેક તાલીમાર્થી મિત્ર આ વિડીયો ને ધ્યાન થી જોશે અને આપને આપેલ MCQ નો અભ્યાસ કરશે.



Share:

સંખ્યાઓ ( Arithmatics )


                              Arithmatics


Share:

ITI Talaja Admissions-2020




એડ્મિશન ની તારીખ 20/08/2020 સુધી લંબાવામા આવી છે.




Share:

SWOT ANALYSIS

SWOT ANALYSIS 
Share:

Concept Of Entrepreneurship (ઉધોગ સાહસિકતા નો ખ્યાલ)

નમસ્તે તાલીમાર્થી મિત્રો,
                                        નીચે આપેલ લીંક પર ક્લિક કરતા તમે ગુજરાતની વિવિધ ITI ના સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર દ્વારા બનાવેલ એમ્પ્લોયેબીલીટી સ્કીલના વિડિયોઝને જોઈ શકશો અને  થીયરીથી માહિતગાર થશો.
Share:

જીગ અને ફિક્ષ્ચર ( Jig & Fixture )



જીગ વિષે માહિતી મેળવવા ઉપર આપેલ જીગની આકૃતિ પર ક્લિક કરો.



ફિક્ષ્ચર વિષે માહિતી મેળવવા ઉપર આપેલ ફિક્ષ્ચરની આકૃતિ પર ક્લિક કરો.

જીગ અને ફિક્ષ્ચરના વીડિઓ જોવા માટે નીચે ક્લિક કરો.



Jig and Fixture


Drill Jigs


Drill Jigs


Drill Jigs
Share:

e-Skill India portal | Short term courses offering skills to youth | ટુકાગાળા ના વિવિધ વિવિધ ક્ષેત્રના અભ્યાસક્રમ


રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (NSDC- National Skill Development Corporation) દ્વારા એક ડિજિટલ પ્લેટફોર્મ e-Skill India, રાષ્ટ્ર ના યુવા વર્ગને કૌશલ્ય પ્રદાન કરવા માટે ભારત સરકારએ  તૈયાર કર્યું છે.

વિવિધ નોલેજ પાર્ટનર દ્વારા 20+ ક્ષેત્ર માં જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલ કોર્સ તૈયાર કરવામાં આવેલ છે જેથી તમે તમારી અનુકુળતા એ અભ્યાસ કરી પોતાના કૌશલ્ય માં વધારો કરી શકો છો તથા આવકના સ્ત્રોત ઉભા કરી શકો છો.

આ પ્લેટફોર્મ પર કૃષિ , એપેરલ & હોમ ફર્નીશિંગ, ઓટોમોટિવ, બ્યુટી & વેલનેસ, બેન્કિંગ ફાઇનેન્શ્યલ સર્વિસ & ઇન્શ્યોરન્સ, કન્સ્ટ્રક્શન, ઇલેક્ટ્રોનિક્સ, હાર્ડવેર, ફર્નીશીંગ, જ્વેલરી, કોમ્પ્યુટર, સ્વાસ્થય, મેનેજમેન્ટ, મીડિયા & એન્ટરટેઇનમેન્ટ, પ્લમ્બિંગ, રિટેઇલ, ટેલિકોમ, ટેક્સટાઇલ, ટુરિઝમ, એમ્પ્લોયબિલિટી એમ આ બધા ક્ષેત્ર માં જુદા-જુદા  કોર્સના વિડીઓ  ટ્યુટોરીઅલ  ઉપલબ્ધ છે. મોટા ભાગના કોર્સ નુ માધ્યમ હિન્દી અથવા અંગ્રેજી છે.

આ પોર્ટલ પર ઉપલબ્ધ કોર્સ માં એનરોલ થવા માટે, તમારે સૌપ્રથમ Register/Sign-Up કરવું પડશે। Sign-up થય ગયા બાદ ગમે તે કોર્સ માં એનરોલ થાય શકાશે। ઘણા કોર્સ Free છે તો ઘણા Paid કોર્સ અને સર્ટીફીકેશન વાળા કોર્સ પણ છે. પોર્ટલ પર કેવી રીતે Sign-Up કરવું અને કોર્સ કેવી રીતે મેનેજ કરવા તેની માટે નીચે વિડીઓ ટ્યુટોરીઅલ જુવો:


Sign-Up Procedure:


1. વેબપેજ પર ઉપરની જમણી બાજુ રહેલ Sign-Up બટન પર ક્લીક કરો, તેમાં User પરથી New User પર         ક્લીક કરવું। 
Sign-Up ➞ User ➞ New User


2. નીચે દાર્શવેલ બધી માહિતી એન્ટર કરવી।

FirstName: તમારું નામ લખવું 
LastName: તમારી સરનેમ લખવી 
Mobile: મોબાઈલ નંબર લખશો એટલે તરત તેની ઉપર Verify લખાયને આવશે। આ Verify બટન પર                       ક્લીક કરવાથી તમારા મોબાઈલ માં OTP આવશે। તે OTP નાખશો એટલે મોબાઈલ નંબર Verify                 થય જશે. આ જરૂરી છે, તેના વગર Sign-up થશે નહિ.

Mail id: અહીંયા તમારો કોઈ પણ e-mail જેમકે G-mail છે તેનો માઈલ -આઈડી નાખવો। મોબાઈલ ની                       જેમ  જ અહીંયા E-mail ID Verify કરવાનું રહેશે। OTP તમારા e-mail માં આવશે।

નોંધ : Mobile અથવા E-mail નું  વેરીફીકેશન  કોઈ પણ એક Sign-up કરવા માટે જરૂરી છે.

Gender: તમારી જાતિ પસંદ કરવી 
Year of Birth: તમારી ફક્ત જન્મ ની સાલ લખવાની છે.

State: તમારું રાજ્ય પસંદ કરવું 
Choose Password: અહીંયા યાદ રહે તેવો પાસવર્ડ નાખવો, જે  ઓછા માં ઓછા ૮ અક્ષર તથા વધુ માં વધુ                                   ૧૨ અક્ષર નો હોવો જોઈએ।
Re-enter password: ઉપર આપેલો પાસવર્ડ ફરીથી ટાઈપ કરવો 

છેલ્લે I Accept Terms and Conditions of NSDC ના બટન પર ક્લીક કરવું।

ત્યારબાદ એક નાનું Pop-Up જેવું પેજ આવશે તેમાં Accept and Agree ના બટન ઉપર ક્લીક કરવું।

હવે Sign-In નું પેજ ખુલશે।

UserType: User પર ક્લિક  કરવું 
E-mail / Mobile: તમારો E-mail અથવા મોબાઈલ નંબર બન્ને માંથી કોઈ પણ એક જે તમે OTP દ્વારા                                       વેરીફાય કર્યું છે તે નાખવું।  
Password: તમારો પાસવર્ડ એન્ટર કરવો 

આ ચેકબોક્સ માં  ટીક  કરવું  ➞✅ I am not Robot

ત્યારબાદ Login બટન પર ક્લિક કરવું। 

Login કાર્ય બાદ તમે કોઈ પણ કોર્સ પર ક્લીક કરીને તેની વિગત જોઈ શકો છો, જેમકે કોર્સ કેટલા કલાક નો છે, કોર્સના ભાષા નું માધ્યમ શું છે. પ્રીવ્યુ વિડીઓ પણ હશે જેના દ્વારા વધુ માહિતી કોર્સ વિષે મેળવી શકાશે।
ત્યારબાદ કોર્સ જોઈન કરવા માટે Enroll બટન પર ક્લીક કરવું।

Click Here to open PDF file

Share:

વર્નીયર કેલીપર ( Vernier Caliper)

 

વર્નીયર સ્કેલ વિષે માહિતી મેળવવા ઉપર આપેલ આકૃતિ પર ક્લિક કરો.





Share:

વેલ્ડીંગમાં આવતી ખામીઓ ( Welding defects )


Share:

વેલ્ડીંગ જોઈન્ટ


Share:

લેથ મશીન ( Lathe Machine )
















Share:

ડ્રીલીંગ મશીન ( Drilling Machine )















Share:

રીવેટ અને તેના પ્રકારો ( Rivet and its types )


















Share:

Recruitment: Colgate Palmolive(India) Ltd. Sanand

Colgate Palmolive(India) Ltd. Sanand


Trade:
Instrument Mechanic/ Electrician/ Mechatronics/ Fitter/ Electronic Mechanic/ Wireman-Welder /MMV
Facility Address:
GIDC Sanand, Ahmedabad, Gujarat
Experience:
Maximum 2 Years / Fresher’s(ITI Pass)
Eligibility:
School- 55% , ITI- 65%
Pass-Out:
2017/2018/2020
Age group:
18-25 years
Facility:
Canteen, Bus, Uniform
Gross Salary:
Monthly Gross: ₹12,400
Monthly CTC:
17,400 

Gujarati Candidates Only

CONTACT: 0271-7610300


Share:

Online Mock Test for ITI Trades | ITI તાલીમાર્થીઓ માટે ઓનલાઈન મોક ટેસ્ટ


NCVT ની નવી Exam guideline મુજબ, ITI તાલીમાર્થીઓ ને આ વખતે મુખ્ય પરીક્ષા online CBT એટલે કે, કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ લેવાનું આયોજન છે. દરેક તાલીમાર્થી ને આ હેતુ Online Exam ની તૈયારી કરી શકે તેની માટે નીચે ટ્રેડ મુજબ લીંક આપેલી છે.

Please click here to give Mock test for Electrician Trade
ઇલેક્ટ્રીશયન  ટ્રેડ ની મોક ટેસ્ટ આપવા અહીંયા ક્લીક કરવું 

Please click here to give Mock test for  Mechanic Diesel Engine Trade
મિકેનિક ડીઝલ એન્જિન   ટ્રેડ ની મોક ટેસ્ટ આપવા અહીંયા ક્લીક કરવું 

Please click here to give Mock test for COPA Trade
કોપા ટ્રેડ ની મોક ટેસ્ટ આપવા અહીંયા ક્લીક કરવું 

Please click here to give mock test for Fitter Trade
ફીટર  ટ્રેડ ની મોક ટેસ્ટ આપવા અહીંયા ક્લીક કરવું 

Please click here to give mock test for Welder Trade
વેલ્ડર  ટ્રેડ ની મોક ટેસ્ટ આપવા અહીંયા ક્લીક કરવું

Please click here to give mock test for Employability Skills
એમ્પ્લોએબિલિટી સ્કિલ ની મોક ટેસ્ટ આપવા અહીંયા ક્લીક કરવું 

Please click here to give mock test for Workshop and Science
વર્કશોપ અને સાયન્સ  ની મોક ટેસ્ટ આપવા અહીંયા ક્લીક કરવું 
Share:

Recruitment: Zydus Cadila Healthcare Ltd.



Cadila Healthcare ltd.  અમદાવાદ  ના  મેન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ ખાતે ભરતી પ્રક્રિયા ચાલુ છે , જેમાં  તમારો  Resume (રિઝ્યૂમ) company ને E-mail  કરીને ભાગ  લઇ  શકો છો.

અમે ફ્રેશર્સની  ભરતી કરીયે  છે!
Share:

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *