Cadila Healthcare ltd. અમદાવાદ ના મેન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ ખાતે ભરતી પ્રક્રિયા ચાલુ છે , જેમાં તમારો Resume (રિઝ્યૂમ) company ને E-mail કરીને ભાગ લઇ શકો છો.
અમે ફ્રેશર્સની ભરતી કરીયે છે!
પાત્રતા: આઈટીઆઈ, ધોરણ 12
સ્થળ: અમદાવાદ
પાસ થયા વર્ષ: 2017, 2018, 2019 અને 2020 (પરિણામ બાકી છે અને કોઈ પણ બેકલોગ વગર )
કામનું વર્ણન: ઉત્પાદન પ્રક્રિયાઓમાં શુરુઆતી સ્તરનું કામ રહેશે.
ઉમેદવાર એપ્રેન્ટિસ તરીકે એક (1) વર્ષના તાલીમ સમય માટે પસાર થશે અને ત્યારબાદ કામગીરીના આધારે કંપનીમાં લેવામાં આવશે.
રુચિ ધરાવતા ઉમેદવારોએ તેમનો રિઝ્યૂમ નીચે દર્શાવેલ ઇમેઇલ પર મોકલવો
Contact Details-
Contact No: 02717666324
0 Comments:
Post a Comment