Tally Basic's to Advanced


Tally (Accounting Software)



Tally is a popular accounting software tool which is popularly used in India by Small and Medium scale enterprises. The following video series by Gyanyagya a YouTube channel is very informational starting with basics of Tally to some advanced concepts. 





ITI ના COPA ટ્રેડ તથા ટેલી ના તાલીમાર્થીઓ માટે આ જ્ઞાનયજ્ઞ યુટ્યુબ ચેનલ પર ટેલી નુ પ્લેલીસ્ટ છે જે ખુબ જ સરળ ભાષામાં સમજાવેલું છે. ટેલીના બેઝીક્સથી લઇ ને એડવાન્સડ ટોપીક તથા અકાઉંટીગ નું સામાન્ય જ્ઞાન ITIના સિલેબસ મુજબ છે, જેનો વ્યવસ્થિત અભ્યાસ કરવો. સંપૂર્ણ પ્લેલીસ્ટ ની લીંક આ સાથે છે:  
  
વધુમાં આ Tally Tutorial વેબસાઈટ પર પણ ટેલી સ્ક્રીનશોટ સાથે સમજાવેલું છે. વેબસાઈટની ભાષા અંગ્રેજી હોય, GOOGLE TRANSLATE નો ઉપયોગ કરવો જેથી વેબપેજનું ગુજરાતી ભાષાંતર થશે અને સમજવામાં સરળતા રહેશે. 

Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *