Showing posts with label Admission. Show all posts
Showing posts with label Admission. Show all posts
ITI TALAJA Admission-2020 | જરૂરી ડોકયુમેન્ટની યાદી
¨ આઈ.ટી.આઈ.ની તાલીમના ફાયદાઓ ¨
F આઈ.ટી.આઈનો ૨ વર્ષનો કોર્સ કર્યા બાદ ધોરણ ૧૨ની સમકક્ષનું સર્ટીફીકેટ અથવા ડીપ્લોમા એન્જિનિયરીંગના અભ્યાસક્રમોમાં ત્રીજા
સેમેસ્ટરમાં સીધો પ્રવેશ પણ
મેળવી શકાશે.
F વ્યવસાયલક્ષી કોર્સિસ હોવાથી નોકરી મેળવવાની
ઉજળી તક
F પ્રેક્ટિકલ તાલીમ પર વધુ ભાર મુકાતો હોવાથી
સ્વરોજગારીની ઉજળી તક
F ગુજરાત સામૂહિક જૂથ (જનતા) અકસ્માત વીમા
યોજના હેઠળ રૂ.૧.૦૦ લાખ સુધીનો અકસ્માત વીમો.
F તાલીમાર્થીઓ માટે એસ.ટી. બસ/ રેલ્વે પાસ.
F
મહિલા તાલીમાર્થીઓને વિદ્યા સાધન સહાય હેઠળ સાયકલ વિતરણ
F
પ્રવેશ મેળવનાર દરેક વિધાર્થીઓને પરીક્ષા પાસ કર્યાથી DGET દિલ્હી દ્વારા વૈશ્વિક માન્યતા પ્રાપ્ત NCVT પ્રમાણપત્ર મળશે. જે રેલ્વે,ઈસરો,ઓ.એન.જી.સી.તેમજ અન્ય
દેશોમાં નોકરી મેળવવા માટે ઉપયોગી થશે.
F
કોમ્યુનીકેશન સ્કીલ્સ, લીડરશીપ,
મોટીવેશન, ટીમ વર્ક જેવી સોફટ સ્કીલ્સ તેમજ ઇન્ડસ્ટ્રીયલ
વિઝીટ નો લાભ મળશે.
F
સમયાંતરે સ્પોર્ટ્સ વિકની ઉજવણી, વૃક્ષારોપણના કાર્યક્રમો, રોજગાર
ભરતી મેળા, ટેકનીકલ ક્વીઝનું આયોજન, સ્કીલ ડેવેલેપમેન્ટના પ્રોગ્રામ
જેવી સહશૈક્ષણિક પ્રવૃતિનો પણ લાભ મળી શકશે.
vપ્રવેશ
ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટની યાદી v
·
લીવીંગ સર્ટીફીકેટ
·
ધોરણ ૧૦ ની માર્કશીટ(તમામ)
·
ધોરણ ૧૦ નું
ટ્રાયલ સર્ટીફીકેટ
·
આધારકાર્ડ
·
પાસપોર્ટ સાઈઝ ફોટો
·
જાતી અંગેનો દાખલો (લાગુ પડતું હોય તો)
·
આવકનો દાખલો(મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી)
·
PH સર્ટીફીકેટ (માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે)
·
રજીસ્ટ્રેશન ફી રૂ ૫૦/-
·
વિધાર્થીની બેંક પાસબુકની નકલ
ITI TALAJA Admission-2020 | પ્રવેશ જાહેરાત -૨૦૨૦
સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા(ITI) –તળાજા
પ્રવેશ જાહેરાત -૨૦૨૦
ક્રમ
|
ટ્રેડનું નામ
|
કોર્ષનો
સમયગાળો
|
સીટની સંખ્યા
|
મીનીમમ લાયકાત
|
૧
|
ફીટર
|
૨ વર્ષ
|
૨૦
|
ધોરણ ૧૦ પાસ
|
૨.
|
ઈલેકટ્રીશયન
|
૨ વર્ષ
|
૬૦
|
|
૩.
|
મીકેનીકલ ડીઝલ એન્જીન
|
૧ વર્ષ
|
૭૨
|
|
૪.
|
કોમ્પુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ (COPA)
|
૧ વર્ષ
|
૭૨
|
|
૫.
|
વેલ્ડર
|
૧ વર્ષ
|
૬૦
|
ધોરણ ૮ પાસ
|
એડ્મિશન ની તારીખ 20/08/2020 સુધી લંબાવામા આવી છે.
vઓનલાઈન પ્રવેશ ફોર્મ ની વિગતv
વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી આઈ.ટી.આઈમાં
રૂબરૂ ફોર્મ જમા કરાવવાનું રહેશે.
F તળાજા આઈ.ટી.આઈના છેલ્લા વર્ષના ૧૦૦થી વધુ
વિધાર્થીઓએ ૮૦૦૦/-થી ૧૭,૫૦૦/-સુધીની નોકરી મારૂતી સુઝુકી,ગુજરાત મેરીટાઈમ
બોર્ડ,GSRTC, હીરો, હોન્ડા જેવી નામાંકીત કંપનીઓમાં નોકરી મેળવેલ છે,જે તક આપને પણ
મળી શકે છે.
vવધુ વિગતો માટે સંપર્ક કરોv
સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) – તળાજા
રોયલ ચોકડી,
મામલતદાર કચેરીની સામે, તળાજા – ૩૬૪૧૪૦ ફોન નંબર-૦૨૮૪૨-૨૨૨૦૭૫








