ITI TALAJA Admission-2020 | પ્રવેશ જાહેરાત -૨૦૨૦


સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા(ITI) –તળાજા


પ્રવેશ જાહેરાત -૨૦૨૦

ક્રમ
ટ્રેડનું નામ
કોર્ષનો સમયગાળો
સીટની સંખ્યા
મીનીમમ લાયકાત
ફીટર
૨ વર્ષ
૨૦


ધોરણ ૧૦ પાસ
૨.
ઈલેકટ્રીશયન
૨ વર્ષ
૬૦
૩.
મીકેનીકલ ડીઝલ એન્જીન
૧ વર્ષ
૭૨
૪.
કોમ્પુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ (COPA)
૧ વર્ષ
૭૨
૫.
વેલ્ડર
૧ વર્ષ
૬૦
ધોરણ ૮ પાસ

એડ્મિશન ની તારીખ 20/08/2020 સુધી લંબાવામા આવી છે.

                           vઓનલાઈન પ્રવેશ ફોર્મ ની વિગતv
વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી આઈ.ટી.આઈમાં રૂબરૂ ફોર્મ જમા કરાવવાનું  રહેશે.
F     તળાજા આઈ.ટી.આઈના છેલ્લા વર્ષના ૧૦૦થી વધુ વિધાર્થીઓએ ૮૦૦૦/-થી ૧૭,૫૦૦/-સુધીની નોકરી મારૂતી સુઝુકી,ગુજરાત મેરીટાઈમ બોર્ડ,GSRTC, હીરો, હોન્ડા જેવી નામાંકીત કંપનીઓમાં નોકરી મેળવેલ છે,જે તક આપને પણ મળી શકે છે.

   
                                                 vવધુ વિગતો માટે સંપર્ક કરોv
સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) – તળાજા
રોયલ ચોકડી, મામલતદાર કચેરીની સામે, તળાજા – ૩૬૪૧૪૦ ફોન નંબર-૦૨૮૪૨-૨૨૨૦૭૫
ઉપરાંત ઓનલાઈન માહિતી માટે સંસ્થાનો બ્લોગ https://iti-talaja.blogspot.com ની મુલાકાત લેવી.

Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *