ITI TALAJA Admission-2020 | જરૂરી ડોકયુમેન્ટની યાદી



¨ આઈ.ટી.આઈ.ની તાલીમના ફાયદાઓ ¨

F આઈ.ટી.આઈનો ૨ વર્ષનો કોર્સ કર્યા બાદ ધોરણ ૧૨ની સમકક્ષનું સર્ટીફીકેટ અથવા ડીપ્લોમા એન્જિનિયરીંગના અભ્યાસક્રમોમાં ત્રીજા સેમેસ્ટરમાં સીધો  પ્રવેશ પણ મેળવી શકાશે.
F વ્યવસાયલક્ષી કોર્સિસ હોવાથી નોકરી મેળવવાની ઉજળી તક
F પ્રેક્ટિકલ તાલીમ પર વધુ ભાર મુકાતો હોવાથી સ્વરોજગારીની ઉજળી તક
F ગુજરાત સામૂહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના હેઠળ રૂ.૧.૦૦ લાખ સુધીનો અકસ્માત વીમો.
F તાલીમાર્થીઓ માટે એસ.ટી. બસ/ રેલ્વે પાસ.
F મહિલા તાલીમાર્થીઓને વિદ્યા સાધન સહાય હેઠળ સાયકલ વિતરણ
F  પ્રવેશ મેળવનાર દરેક વિધાર્થીઓને પરીક્ષા પાસ કર્યાથી DGET દિલ્હી દ્વારા વૈશ્વિક માન્યતા પ્રાપ્ત NCVT પ્રમાણપત્ર મળશે. જે રેલ્વે,ઈસરો,ઓ.એન.જી.સી.તેમજ અન્ય દેશોમાં નોકરી મેળવવા માટે ઉપયોગી થશે.
F કોમ્યુનીકેશન  સ્કીલ્સ, લીડરશીપ, મોટીવેશન, ટીમ વર્ક જેવી સોફટ સ્કીલ્સ તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ નો લાભ મળશે.
F સમયાંતરે સ્પોર્ટ્સ વિકની ઉજવણી, વૃક્ષારોપણના કાર્યક્રમો, રોજગાર ભરતી મેળા, ટેકનીકલ ક્વીઝનું આયોજન, સ્કીલ ડેવેલેપમેન્ટના પ્રોગ્રામ જેવી સહશૈક્ષણિક પ્રવૃતિનો પણ લાભ મળી શકશે.

vપ્રવેશ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટની યાદી v

·         લીવીંગ સર્ટીફીકેટ
·         ધોરણ ૧૦ ની માર્કશીટ(તમામ)
·         ધોરણ ૧૦ નું  ટ્રાયલ સર્ટીફીકેટ
·         આધારકાર્ડ
·         પાસપોર્ટ સાઈઝ ફોટો
·         જાતી અંગેનો દાખલો (લાગુ પડતું હોય તો)
·         આવકનો દાખલો(મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી)
·         PH સર્ટીફીકેટ (માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે)
·         રજીસ્ટ્રેશન ફી રૂ ૫૦/-
·         વિધાર્થીની બેંક પાસબુકની નકલ

વધુ માહિતી માટે સંસ્થા નો બ્લોગ https://iti-talaja.blogspot.com ની મુલાકાત લેવી.
Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *