Tally ERP 9 ના YouTube પર ઘણા બધા વિડીઓ ઉપલબ્ધ છે, પણ ગુજરાતી માં સમજણ આપે એવા ઓછા છે. વળી ઘણાને એકાઉન્ટીંગ વિષે પુરી માહિતી પણ નથી હોતી। તો આ વિડીઓ ટયુટોરીઅલ બધા એકાઉન્ટીંગની સમજ સાથે વ્યવસ્થિત ક્રમાનુસાર શીખી શકે તે ધ્યાનમાં રાખતા બનાવ્યા છે. નીચે તે ટ્યૂટોરિઅલ શ્રેણી નો પહેલો વિડીઓ છે :



ટ્યૂટોરિયલનું સંપૂર્ણ પ્લેલિસ્ટ જોવા માટે નીચે ક્લીક કરો:


Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *