આર્કની લંબાઈ (Arc Length)

* જ્યારે A/C કે D/C વેલ્ડીંગ મશીન માંથી ઈલેક્ટ્રીક હોલ્ડર અને અર્થ વચ્ચે કરંટ પસાર થાય ત્યારે હોલ્ડર અને બેઝ મેટલ વચ્ચે આર્કની રચના થાય છે.

       આર્કની લંબાઇ કેટલી છે તેને અનુરૂપ વેલ્ડીંગની ગુણવતા મળે છે.

* આર્ક ની લંબાઇ (Arc length)

- જ્યારે આર્ક બને ત્યારે ઈલેક્ટ્રીકની ટીપ અને જોવાની સપાટી વચ્ચેનું સિધુ અંતરને લંબાઇ કહેવાય છે.


- તેના પ્રકાર નીચે પ્રમાણે છે.

(1) લાંબી આર્ક (Long Arc)

- જો ઈલેક્ટ્રીકની ટિપ અને બેઝ મેટલ વચ્ચેનુ અંતર કોર વાયરના વ્યાસ કરતા વધુ હોય તો લાંબી આર્ક બને.

* અસરો (eftects) – હમીંગ સાઉન્ડ આવે.

- અસ્થીર આર્ક

- વેલ્ડ મેટલનુ ઓક્સિડેશન

- નબળુ ફયુઝન અને પેનીટ્રેશન

- વધુ સ્પેટરને લીધે ઈલેકટ્રોડનો વ્યય

- પીગળેલ ધાતુ પર નબળુ નિયંત્રણ

(2) મધ્યમ આર્ક ( Neclium Arc)

- જો ઈલેક્ટ્રીકની ટિપ અને બેઝ મેટલ વચ્ચેનુ અંતર કોર વાયરના વ્યાસ કરતા વધુ હોય તો લાંબી આર્ક બને.

* અસરો (eftects) સ્થીર ક્રેકિંગ અવાજ આવે છે.

- ઈલેકટ્રોડ સમાન દહન

- સ્પેટરમાં ધટાડો

- સાચી માત્રા માં ધાતુ જમા થાય

- સાચુ ફ્યુઝન અને પેનીટ્રેશન

(3) ટુકી આર્ક (Shont Arc)

- જો ઈલેક્ટ્રીકની ટિપ અને બેઝ મેટલ વચ્ચેનુ અંતર કોર વાયરના વ્યાસ કરતા નાનુ હોય તો ટુકી આર્ક બને

 * અસરો (effects) પોપીગ સાઉન્ડ આવે.

- ઈલેકટ્રોડ જલદી પીગળી જોબને ચોટાડી દે.

- ફ્યુઝન તથા પેનીટ્રેશન વધુ પડતુ મળે

- સ્પેટરની માત્રા ઓછી

- સાક્ડી પહોરેદાર બીડ સાથે ધાતુ ની માત્રા વધુ હોય.  


Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *