વેલ્ડીંગ ક્રિયા નીચે જણાવેલ ચાર સ્થિતિઓમાંથી કોઈ પણ એક સ્થિતિમાં કરવામાં આવે છે.
1.
ફ્લેટ અથવા ડાઉન હેન્ડ
2.
હોરીઝોન્ટલ
3.
વર્ટીકલ
4.
ઓવરહેડ
બધી જ ક્રિયાઓ મોલ્તન પુલમાં થાય છે. જે વેલ્ડીંગ જોઈન્ટ/વેલ્ડીંગ લાઈન બનાવે છે.
વેલ્ડીંગ જોઈન્ટ લાઈનની સ્થિતિ જમીનની અક્ષના સંદર્ભમાં વેલ્ડીંગ સ્થિતિ દર્શાવે છે. બધા જ જોઈન્ટ દરેક સ્થિતિ માં વેલ્ડ કરી શકાય છે આમાંથી દરેક સ્થિતિઓ વેલ્ડ રોટેશનના આધારે નિયંત્રિત કરી શકાય છે.
AXIS OF WELD (વેલ્ડ ની ધરી)
વેલ્ડ નો લંબાઈ પ્રમાણે તેના મધ્ય માં થી પસાર થતી કલ્પિત રેખા ને ધરી તરીકે ઓળખવામાં આવે છે.
FACE OF WELD (વેલ્ડ ફેઈસ)
વેલ્ડ ક્રિયામાં જે બાજુ વેલ્ડીંગ કરવાનું હોઈ તેને વેલ્ડ ની સપાટી અથવા વેલ્ડ ફેઈસ કહેવામાં આવે છે.
FACE OF SLOP (વેલ્ડ ફેઈસ)
વેલ્ડ રૂટની લાઈન અને હોરીઝોન્ટલ રેફરેન્સ સપાટી વચ્ચે બનતા ખૂણાને વેલ્ડ સ્લોપ કહેવામાં આવે છે.
WELD ROTATION (વેલ્ડ રોટેશન)
વેલ્ડ રૂટની વર્ટીકલ રેફરન્સ પ્લેનના ઉપરના ભાગ પરથી પસાર થતી લાઈન એ જ રૂટમાંથી પસાર થતા પ્લેઈન અને વેલ્ડ ની બન્ને ધારોના સરખા અંતરે ફેઈસના ભાગના બિંદુ વચ્ચે બનતા એગલને વેલ્ડ રોટેશન
કહેવાય છે.
0 Comments:
Post a Comment