કાર્બન સ્ટીલ એ પ્લેન કાર્બન સ્ટીલનો પ્રકાર છે. તેમાં રહેલા કાર્બનને આધારે તેના પ્રકાર પાડવામાં આવે છે.
1. પ્રકાર : 1) લો કાર્બન સ્ટીલ
2) મીડીયમ કાર્બન સ્ટીલ
3) હાઈકાર્બન સ્ટીલ
1.1. લો કાર્બન સ્ટીલ : જે સ્ટીલમાં કાર્બનની હાજરી 0.25 % હોય છે. તેને લો કાર્બન સ્ટીલ અથવા માઈલ્ડ સ્ટીલ કહે છે. આ સ્ટીલમાં આયર્ન અને કાર્બન મુખ્ય તત્વો છે.અન્ય તત્વો ઓછા પ્રમાણમાં હોય છે.
2. કાર્બન સ્ટીલ :-
2.1 2.1 લો કાર્બન સ્ટીલ વેલ્ડીંગ : આ પ્રકરના સ્ટીલના વેલ્ડીંગ કરવા પ્રીહિટીંગ અને થોસ્ટ હિટીંગ નથી જરૂરીયાત આ સ્ટીલ ઠંડૂ થાય છે. ત્યારે ઓછા કાર્બન ને લીધે તિરાડ જેવી મુશ્કેલી ઉભી થીતી નથી . તેને AC અથવા DC વડે વેલ્ડ કરવું. સરળ છે. તેના માટે પેરેન્ટ મેટેલ જેવા જ બંધારણ વાળા ઈલેક્ટ્રોક વપરાય છે.
2.2 મીડીયમ કાર્બન સ્ટીલ વેલ્ડીંગ :- જે 0.3 થી0.6 ટકા કાર્બન ધરાવે છે. અન્ય તત્વો માં મેંગેનીઝ (MaX)-0.81, સલ્ફર-0.05% ,ફીસ્ફરસ(max)-0.05%સિલિકોન -0.25 અને આયર્ન –બાકી રહેલ. મીડીયમ કાર્બન તમાં સ્ટીલ તમાં રહેલ થોડાક વધારે કાર્બનના પેઅમાણે લીધે હીટ ટ્રીટમેન્ટની જરૂર પડેછે. જયારે વેલ્ડ મેટલ ઉંચા ઉષ્નતામાથી ઝડપથી ઠંડૂ થાય છે. ત્યારે તે બ્રિટલ અને હાર્ડ બનેછે. જેના કારણે તિરાડ ઉભી થાય છે. જે આકૃતિમાં દર્શાવેલ છે. આ મુશ્કેલી નિવારવા પોસ્ટ હિટીંગ અને પ્રીહિટીંગ કરવું જરૂરી છે. પ્રીહિટીંગ 1800C થી 3500C વચ્ચે જયારે પોસ્ટ હિટીંગ 1000 થી 3000C ની વચ્ચે કરવામાં આવેછે. આ સ્ટીલમાં મોલ્ટન સ્થિતિમસં હઇડ્રોજન શોષવાના કારણે બીડ્ની નીચે તિરડ ઉભી થાય છે. જેને દુરકરવા લો હાઈડ્રોજન ઈલેકટ્રોડનો ઉપયોગ કરવા આવે છે. તેને DC મશીન DCEP સાથે વેલ્ડ કરવું યોગ્ય છે.
2.3 હાઈકાર્બન સ્ટીલ વેલ્ડીંગ : જેમાં 0.7 થી 1.4% કાર્બનનું પ્રમાણ હોયછે. બીજા તત્વોમાં મેગેનીઝ (max)-0.8%,
સલ્ફર(max)-0.5%,ફોસ્ફરસ-0.05%,સિલિકોન-0.25%, અને આર્યન બાકી રહેલ
સામાન્ય રીતે આ પ્રકારના સ્ટીલને વેલ્ડીંગ કરી શકાતું નથી આ પ્રકારના સ્ટીલમાં વેલ્ડીંગ પ્રીહિટીંગ, લો હાઈડ્રોજ ન, ઈલેકટ્રોડનો ઉપયોગ કરીને ટેમ્પરચરનું મેઈન્ટેનન્સ અને વેલ્ડને છેલ્લે હીટટ્રીટમેન્ટ કરવું પડેછે.
મોલ્ટન મેટલને ઝડપી રીતે ઠંડુ થવાથી અટકાવવા માટે હાઈ ઇનપુટ ક્રીયા વાપરવી પડે છે અને લો હાઈડ્રોજન ઈલેકટ્રોડ પસંદ કરવા પડેર છે. કાર્બનના શોષનના કારણે તિરાડોન દુર કરવા બેટરીંગ (વચ્ચે વચ્ચે બીડીંગ) નો ઉપયોગ કરવો પડે છે. DC મશીન DCEP સાથે વેલ્ડ કરવું સરળ છે.
આમ આવી જ રીતે એલોય સ્ટીલને વેલ્ડીંગ કરવા ઉપરોકત પધ્ધતિ પ્રમાણે વેલ્ડીંગ કરવામાં આવે છે.
0 Comments:
Post a Comment