બ્રાસ ( Brass )

બ્રા કોપર(તાંબા) ની મિશ્રધાતુ છે. જેમા કોપર નુ પ્રમાણ 60 થી 65% અને ઝીંકનુ પ્રમાણ 40 થી 35% હોય છે.બ્રાસનુ બીજું નામ પિત્તળ છે. બ્રાસ નોન ફેરસ એલોય છે.


1. પ્રકાર: બ્રાસના પ્રકાર નીચે મુજબ છે.                  

Ø  કાર્ટીઝ બ્રાસ

Ø  એડ્મીરાલ્ટી બ્રાસ

Ø  એલ્યુમિનિયમ બ્રાસ

Ø  બેઝીઝ બ્રાસ

Ø  મંટ્ઝ મેટલ/ યલો મેટલ

Ø  લેડેડ બ્રાસ

Ø  નેવેલ બ્રાસ

1.1 કાર્ટીઝ બ્રાસ : જેમા 70% કોપર અને 30% ઝીંક હોય છે.1.2 એડ્મીરાલ્ટી બ્રાસ: જેમા 71% કોપર અને 28% ઝીંક અને1% ટીન(કલાઇ) હોય છે.1.3 એલ્યુમિનિયમ બ્રાસ: જેમા 76% કોપર,22% ઝીંક અને 2% એલ્યુમિનિયમ હોય છે.

1.4  બેઝીઝ બ્રાસ : જેમા 61.4 થી 65% કોપર, બાકીનુ ઝીંક હોય છે. 1.5 મંટ્ઝ મેટલ: જેમા 60% કોપર અને 40% ઝીંક  હોય છે. 1.6 લેડેડ બ્રાસ : જેમા કોપર, ઝીંક,સીસુ હોય છે.સીસુ 35% હોય છે. 1.7 નેવેલ બ્રાસ : જેમા 60% કોપર, 39.25% ઝીંક અને 0.75 % ટીન(કલાઇ) હોય છે.

2. ગુણધાર્મો   

·         કોપરની અને ઝીંકની મિશ્ર ધાતુ છે.

·         લાલાશ પડતો પીળો રંગ ધરાવે છે.

·         સૌથી વધુ કાટ પ્રતિરોધકતા ધરાવે છે.

·         સહેલાઇથી મશીનીંગ થાય છે.

·         ઓછી વિદ્યુત તેમજ ગરમી વાહકતા ધરાવે છે.

 

3. ઉપયોગ (Application):  

1. ઈલેક્ટ્રીક સાધનો માં

2.ઘર વપરાશ ના સાધનોમાં                            

3. એર ક્રાફ્ટ ના પાર્ટસ બનાવવા.                           

4. વાલ્વ બનાવવા                           

5. બારી બારણાંનાં હેંડલ,સ્ટોપર, હીંઝીસ બનાવવા                           

6. મશીન પાર્ટસ બનાવવા       
Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *