ધાતુનું આર્ક કટીંગ અને ગાઉજિંગ ( Metallic Arc Cutting & Gouging )

આર્ક કટીંગ એન્ડ ગાઉજિંગની સામાન્ય માહિતી :-


- આર્ક કટીંગ એ વિવિધ કટીંગ પ્રક્રિયાનો એક સમૂહ છે જેમાં ઈલેક્ટ્રોડ અને બેઝ મેટલની વચ્ચે પેદા થતી ગરમીનાં કારણે ધાતુ પીગળી અને વિવિધ રીતે દુર કરવામાં આવે છે.

- ધાતુનાં અથવા કાર્બનના ઈલેક્ટ્રોડ અને કાપવાની ધાતુ વચ્ચે ગરમી પેદા કરીને જ કટીંગ કરવામાં આવતું હતું જેમાં સ્ટ્રેટ પોલારીટી અને ઊંચા કરંટનો ઉપયોગ કરીને ઓક્સિડેશનનાં બદલે ધાતુને પીગાળવામાં જ આવતી. 

-આ પ્રક્રિયા ફેરસ અને નોન – ફેરસ બંને માટે ઝડપી અને આર્થિક રીતે સસ્તી હોવા છતાં તેની મદદથી ઓક્સિ  એસીટીલીન કટીંગ જેવું ફીનીશીંગ મળતું નથી.


 

મેટાલિક આર્ક કટીંગ અને ગાઉજિંગ પ્રક્રિયા :-

(1) મેટાલિક આર્ક કટીંગ અને ગાઉજિંગ


(2) એર આર્ક કટીંગ


(3) કાર્બન આર્ક ગાઉજિંગ


(4) ઓક્સીજન આર્ક કટીંગ

(5) કાર્બન આર્ક કટીંગ

(6) પ્લાઝમા આર્ક કટીંગ



Share:

0 Comments:

Post a Comment

Admission Latest

Translate

Featured post

ITI Talaja Admission Round 4| છેલ્લી તારીખ: 17/11/2020

 Admission Round 4 આઈ. ટી. આઈ.  તળાજા ખાતે વેલ્ડર ટ્રેડ માં હાલ 15 જગ્યા ખાલી છે     ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 16/11/2020   સ...

POPULAR:Trending now:

Contact Us

Name

Email *

Message *